Tankha - Ek Varta Sangrah

100.00

Purchase this product now and earn 10 Points!

Tankha - Ek Varta Sangrah

by Rajkumar Bhatt & Dr Sagar Pandya

Description

ડૉ. સાગર પંડયા’ વ્યવસાયે એક અંગ્રેજી ભાષાના શિક્ષક છે પરંતુ ગુજરાતી તેમની માતૃભાષા હોવાને કારણે ગુજરાતી વાર્તાઓ અને કવિતાઓ લખવા ઉપરાંત ભાષાંતર ઉપર પણ સારી એવી પકડ છે. તેમણે આ પહેલા પણ અંગ્રેજી, હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં પદ્ય તથા ગદ્ય ક્ષેત્રે સર્જનકાર્ય કરેલું છે. આશા છે કે તેમનું આ પુસ્તક વાચકોને પસંદ આવશે અને આ સંગ્રહમાં ચૂંટેલી વાર્તાઓ તેમને આનંદની અનુભૂતિ કરાવશે. આ પુસ્તક વિષે વાચકો તેમના પ્રતિભાવો લેખકને જણાવશે તો ચોક્કસ તેમને સંતોષની લાગણી થશે.. . . રાજકુમાર ભટ્ટ વ્યવસાયે ભાષાના શિક્ષક છે. તેમનું લેખન ક્ષેત્રે આ પ્રથમ વારનું ખેડાણ છે. આ વાર્તાસંગ્રહમાં તેમણે કેટલીક સ્વાનુભવ અને કાલ્પનિક ટૂંકીવાર્તાઓ રજૂ કરી છે. વાચક વર્ગની રુચિ અનુસાર લખેલી વાર્તાઓ નિઃશંકપણે તેમના હૃદયના તાર ઝણઝણાવી મુકશે. વાચકો તેમના પ્રતિભાવો લેખકને ચોક્કસ જણાવે.

Customer reviews

5 stars 0 0 %
4 stars 0 0 %
3 stars 0 0 %
2 stars 0 0 %
1 star 0 0 %

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may write a review.

Pages 159
You May Also Like